Ek Dairy
Ek Dost Kacha Pakka Sa
Thursday, July 5, 2012
મારા હાથની હથેળીની રેખાઓ ને જોઇને…
એક જ્યોતીષી એ કહ્યુ હતું કે…
સર્વ સુખ લખાયેલા છે… તારી હથેળી માં.
.
છતાં યે…હું… તુજને પામી ના
શક્યો…
કદાચ મારો વિરહ લખ્યો હશે
તારી હથેળી માં…!!!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment