Friday, November 9, 2018

હું સ્પેશીયલ છું મારા માત પિતા એ મને સ્પેશિયલ હોવાનો અહેસાસ કરાવ્યો છે.
જિંદગી માં રોલ નાયક નો હોય કે હોએ ખલનાય નો રહે ઓલવેઝ સ્પેશીયલ

જેલમાં કેદીની સરહદ પરના સિપાઈ જેવી મનોદશા હોય છે. તેમને એક એક ઇંચ માટે બંદૂકના ભડાકા કરવા પડે, તેમજ જેલ માં પણ જિંદગી જીવવા માટે બાર બાર બાગ પોકારવી પડે છે.
ऐक क्र्प्ट डीपार्मेंट 
May Jail Experience
कायदा,कानुन,आरोपी और उसका दर्द
MY BOOK 

હે મારા મહાકાલ, મારુ મરણ એવું દે જે કે મારા ડોક ઉપર થી મારું માથું પડે કે મારા ડોક માં વિજય માળા

Wednesday, November 7, 2018


મારી ડંડા, નાસ્તા, ચોપડા, રંગોળી અને ખાસ મારા પરિવાર, મિત્રો, સંબનધીયો વિનાની મારી ચાર ચાર જેલ માં દિવાળી, તારીખ માંથી પાનું ફાડી લેવાથી દિવસ ગુજરતા નથી એના માટે આખું વર્ષ રાહ જોવી પડે છે. મારી આ ચાર દિવાળી અંધકાર વશે ગહી

આજ ની દિવાળી આઝાદી ની વશે 

Saturday, November 3, 2018

વેલ દુનિયા તો ગોળ છે, એટલે તમે કઈ પણ જવાનું હોય ત્યાં જાહો પણ લાસ્ટ તમે જ્યાં હતા ત્યાં પાછા આવાના, હું પણ પાછો આવી ગહો અલ્ટીમેટલી તો દુનિયા રિયલ્ટી શો છે, આ સ્વીકાર કરવું પડે પણ મારી વારી ગહી, મેં શો જીતી પણ લીધો હવે તમારી વારી છે તમારા વેરી માં હું સામે મળીશ બસ ઇન્તજાર એ કે તમારી વારી ક્યારે આવે.
જેલમાં આવેલા કેદીઓ પ્રતિ જેલના અફસરો હોય કે રાજનેતા કે હોય આપણી ભારતની જનતા તેમના માટે તેમની લાગણી " રેડલાઈટ" એરિયાના કોઠા પર જાત વેચવા બેટી બાઈ જેવી હોયે છે.

जेल के सिपाई,जेलर की मुस्कराहट ऐसी थी,जो अक्सर रन्डीयो और भड्वो के चेहरे पर होती है और अक्सर रामलीला के रावण की तरह ठहाके लगाता है जेसे बकरे को देख कर कसाई के चेहरे पर मुस्कराहट हो
ऐक क्र्प्ट डीपार्मेंट 
May Jail Experience
कायदा,कानुन,आरोपी और उसका दर्द
MY BOOK