Saturday, November 3, 2018

વેલ દુનિયા તો ગોળ છે, એટલે તમે કઈ પણ જવાનું હોય ત્યાં જાહો પણ લાસ્ટ તમે જ્યાં હતા ત્યાં પાછા આવાના, હું પણ પાછો આવી ગહો અલ્ટીમેટલી તો દુનિયા રિયલ્ટી શો છે, આ સ્વીકાર કરવું પડે પણ મારી વારી ગહી, મેં શો જીતી પણ લીધો હવે તમારી વારી છે તમારા વેરી માં હું સામે મળીશ બસ ઇન્તજાર એ કે તમારી વારી ક્યારે આવે.

No comments: