Tuesday, January 22, 2019

टुटे हुये रथचक्र में यमदंड सी क्रांती थी
वो सारथी था की विधुत राशि की विभ्रान्ती थी
अंगार सा वह वेश मोहन का महा विकराल था
छवि का खजाना लुट कर रण में खड़ा वो महाकाल था
मनोज रावल
રામ જન્મ ભૂમિ - બાબરી મસ્જિદ વિવાદનું એજ એક સમાધાન છે. કે રામ જ્યાં જન્મ્યાં ત્યાં રામ મંદીર અને બાબર જ્યાં જન્મ્યા ત્યાં બાબરી મસ્જિદ બનાવી દો,


હવે બાબર અયોધ્યામાં તો પેદા થયો ન હતો કે બાબરી મસ્જિદ ત્યાં બને.
રાવલ